Message:

Remove ads from this guestbook - starting at just EUR2,50
5:48am 11-11-2017
Riddhi

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
Physics imp example
2:15am 11-03-2017
social science NOTES
maths NOTES .

I DOWNLOADED STD 10 SCIENCE NOTES
2:13am 11-03-2017
STD-10 SCIENCE ALL PDF FILE DOWNLOAD FREE
Same Type PLEASE upload STD-10 social science ALL PDF FILE DOWNLOAD FREE & STD-10 maths ALL PDF FILE DOWNLOAD FREE
5:03am 10-29-2017

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

yes
Very important
12:51pm 10-28-2017

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Apk download problem
Adobe.Photoshop.CS6.Extended.German.Portable-r4e.rar

Aa app download thati nathi
5:04am 10-28-2017

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

આપની વાત સાચી છે કે કાર્ય ઉપયોગી થયું કે નહિ, અચૂક ઉપયોગી છે.
જીવન મા ક્યારેય નાસી પાસ ના થાવ, કેમકે તમે જેમની પાસે અપેક્ષા રાખો છો તેવી વ્યક્તિ ઓ તરફ થી નિરાશા મળે છે ત્યારે તમારી આશા ઠગારી નીવડે છે. સોયા ની અણી હોય કે તલવાર નો ઘા અસર તો સરખી થાય છે.
માણસ જીવંત પર્યંત દોડ દોડ કરે છે
ભગવાને જાનવર બનાવી ને માનવ ની ઉત્તપત્તી કરી, પેહલા ગધેડો બનાવ્યો, અને કહ્યું તું સંસાર મા ગધેડો કહેવાશે અને તારું આયુસ્ય 50 વર્ષ હશે, ગધેડા ના પડે પ્રભુ 50 તો હું કહેવાય 30 રાખો, ભગવાને કહ્યું તથાસ્તુઃ,
પછી ભગવાને કૂતરો બનાવ્યો આ એ કહ્યું સંસાર મા કૂતરો કહેવાશે અને તું લોકો ના ઘરની ચોકીદારી કરીશ તારું આયુસ્ય 30 વર્ષ નું હશે, કૂતરા એ કહ્યું 30 બહુ કહેવાય પ્રભુ 20.રાખો, ભગવાને કહ્યું થતાસ્યું,
પછી ભગવાને વાંદરો બનાવ્યો.અને કહ્યું તું સંસાર મા.વાંદરો કહેવાશે તું આમ તેમ કુદકા મારું તારું આયુસ્ય પૂરું કરીશ, અને તારું આયુસ્ય 25 વર્ષ, વાદરો બોલ્યો પ્રભુ 15 રાખો ભગવાને કહ્યું.તથાસ્તુઃ અને પછી ભગવાને માણસ બનાવ્યો અને કહ્યું.આ.સંસાર મા તું માનવ કહેવાશે અને તું બુદ્ધિ શાળી કહેવાશે અને તારું આયુસ્ય 20 વર્ષ નું હશે, તરતજ માણસ બોલ્યો પ્રભુ આટલું ઓછો,
ભગવાને કહ્યું બોલ તો તું , માણસે ક્યુ ગધેડા એ ના પાડ્યા એ 20 વર્ષ, કૂતરા એ ના પડ્યા.એ.20.વર્ષ અને વાંદરા એ ના પડ્યા એ 10 વર્ષ મને આપી દો અને મારા 20 ટોટલ 70 વર્ષ મને આપી દો ભગવાને કહ્યું તથાસ્તુઃ,
અને ત્યારથી જ શરૂઆત થઈ કે માણસ 20 વર્ષ આરામ થી ગુજારે.પછી 20 વર્ષ ગધેડા ની જેમ મજૂરી કરી અને હારી થાકીને ને ઘરે આવે, પછી ના 10 વર્ષ કૂતરાં ની જેમ ગુજારે એના ધરને અને એના પરિવાર ને સાચવે એમની રખેવાળી કરે,
પછી ના 10 વર્ષ વાંદરાની જેમ ગુજારે એક છોકરા ના ઘરે થઈ બીજા છોકરા ના ઘરે, અને પોયાના જીવન ના છેલ્લા દિવસો મા ભગવાન ને યાદ કરે વાહ રી તારી માયા, પ્રભુએ કહ્યું હાથના કર્યા હૈયે વાગ્યા એમાં મારો શો વાંક.
આપને ગમે તો.આપના માતા પિતા નું ધ્યાન રાખો, ભૂલો ભલે બીજું બધું.મા બાપને ભૂલશો નહિ.

પ્રકાશ ફોટોગ્રાફર, ગોમતીપુર અમદાવાદ.
9:24am 10-27-2017
Yes
8:30am 10-27-2017

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes.
ઇન્ટરનેટ અને ટેક્નોલોજી વિશે આપની પાસેથી ઘણુ શીખવા મળ્યું છે.સતત પ્રયત્ન કરીને કાંઈક નવું શીખતા રહેવાની પ્રેરણા આપની પાસેથી મળી છે.વિદ્યાર્થીઓ માટે મહેનત કરવી અને એ પણ કોઈ પૈસા કમાવાની લાલચ વગર- આપની આ કર્તવ્ય નિષ્ઠાને મારા સો સો સલામ છે.
બ્લોગ પર એડસેંસ મુક્યા વગર અઢળક માહીતી પુરી પાડવાની પ્રેરણા પણ આપની પાસેથી મને મળી છે.ગણિત જેવા અઘરા વિષયને આપે સતત મહેનતથી સહેલો બનાવી આપ્યો છે.
જરુર એક દિવસ ટ્યુશન મુકત ગુજરાત બનશે.
આપની પાસેથી અને આપના બ્લોગમાંથી ઘણુ શીખ્યો છું.
Thanks a lot sir
4:48am 10-19-2017
D.p.

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Good. Work
Sir.std
9.to.12.sudhe.na.p.t.book.na.mcq
Muoko
11:54am 10-16-2017
Dhani Ajay .Dhoraji
Nice work today's training in porbandar .
8:24am 10-14-2017
આપનાં બ્લોગ જેવો લેઆઉટ મારા બ્લોગ પર મુકવો છે સહાયતા કરવા વિનંતી
કપિલ સતાણી
બોટાદ
9428117094
9:01am 10-11-2017

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા
સરસ

મોટર સાયકલ ૫૦ સીસી ઉપર અને મોટરનું સાથે લાયસન્સ લેવા માટે શુ કરવું
10:59pm 10-02-2017
STD 5 NA MODEL PEPAR NATHI TO AAP NE SUCHAN CHE K AAP MUKSO.

THANKING YOU
R N PATEL
2:20am 09-28-2017
sumitkumar
3:55am 09-25-2017

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Very very good
Very very good
Messages: 16 until 30 of 83.
Number of pages: 6
Newer1 [2] 3 4 5 6Older