Message:

Remove ads from this guestbook - starting at just €2,50
2:46am 02-04-2021
GARVA SANJAY

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા
Kem chee
3:29am 01-17-2021
Koli shloka

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા
12:16pm 01-16-2021
Kiranbhai prajapati

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા
11:44am 01-02-2021
Imran

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
Sir watsap group ful thai Gayel chhe bijo banavo
6:03am 01-02-2021
Hemil Patel

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા
પ્રિય બલદેવ સર,

તમે જે હમને મફતમા શિક્ષણ આપી રહ્યા છે તે બદલ તમને ખુબ ખુબ આભાર. આગળ પણ આપતા રહો એની અમને આશા છે. અમને તે ખુબ જ ઉપકયી થઇ રહ્યું છે.

લી,
હેમિલ પટેલ
2:20am 01-01-2021
Mukesh Bagul

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

yes but
પરંંતુ કયા પ્રકરણમાંથી ક્યા પ્રશ્ન પૂછવામાં આવશે તે દર્શાવ્યુ નથી
ઉ.દા.તરીકે પ્રકરણ-૨ માંથી વિક્લ્પવાળા,એક માર્ક્સના ૨ માર્ક્સના ૩ માર્ક્સના અને ૫ માર્ક્સના કેટલા પ્રશ્ન પૂછવામાં આવશે તે દર્શાવેલ નથી
8:57pm 12-25-2020
Malkiya Dhruvit

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Pdf for all chapters
Sir plz make more pdf for s.s.c std 10
Maths and science . You done superb job
9:46pm 11-28-2020
Chapaneri pranav

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Test nu karya
Best Work
12:19am 11-22-2020
Parmar Anjali

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

ખૂબજ
સર તમારી MATHS PARI APP ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે..
હું તમારા જે Online class માં જોડાવ છું.. એવું સરળ સમજૂતીવાળું અને મફત શિક્ષણ 100 % મને બીજે ક્યાંય નથી મળ્યું.
મને આનંદ થાય છે કે મને તમારી જેવા શ્રેષ્ઠ ગુરુજી મળ્યા..
હું આગળ ભણું ત્યાં સુધી તમારી સાથે સંપર્ક બની રહે એવી મારી આશા છે.

Thank you so much sir
10:47pm 11-21-2020
Rathava

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha sir
હા ગુરુજી આપનુ કાયૅ અમને ખુબજ ઉપયોગી થયુ છે
Thanks sir STD10 science and maths yuo are best
Teaching sir
7:21am 11-20-2020
Boliya Mayur Rambhai

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા ગુરુજી
ગુરુજી તમે અમારા માટે જે કામ કરો છો તેના માટે સૌથી પહેલા હું તમારો ખુબ ખુબ આભાર માનું છું .

તમે જે કામ કરો છો અમારા માટે અભ્યાસમાં તે મને બહુ ઉપયોગી નીવડે છે.મને યુટ્યુબ માં તમારા લેક્ચર જ પસંદ છે.તમે જે ભણાવો છો , જે શીખવવા જે પદ્ધતિ નો ઉપયોગ કરો છો તે મને ખૂબ ગમે છે કારણ કે તમે શીખવો પછી તરતજ ખબર પડી જાય છે. સર તમારા કારણે ટ્યુશન માં જવાની જરૂર પણ નથી બધુજ તમે કરાવો છો. ક્વીઝ , લેક્ચર , પ્રેક્ટિસ વગેરે બધુજ કરાવો છો . સર તમે જે ક્વીઝ રાખો છો તો બોર્ડ માં હેતુલક્ષી પ્રશ્નોમાં સરળતાથી ગુણ પ્રાપ્ત કરી શકીએ . બસ ગુરુજી હું અહીં જ મારી જીભ ને વિરામ આપુ છું . વિરામ આપતા મુ કહીશ કે ,
ગુરુજી તમારો ખુબ ખુબ આભાર
જય હિન્દ
જય ભારત
જય જય ગરવી ગુજરાત.
7:52pm 11-09-2020
Krupesh g naik

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Thase
July 2020 std 12th na purak examna commerce na pepers nathi.pls mukva vinnti.9662532418 krupesh
8:53am 10-22-2020
Prajapati Krish Jite

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Sir you are gratet sir .
Thanks sir std 10 maths and science you are best teaching sir.
1:20am 10-14-2020
Kishorbhai Satasiya

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા , તમારું કાર્ય જોરદાર ક રતા પણ વધારે જોરદાર છે.
તમારું કામ મતલબ સુપર જોરદાર સુપર તમારા કામથી હજારો કરોડો લોકોને પોતાનું શિક્ષણ પ્રાપ્ત થયેલ છે તમે અમારા માટે ભગવાન સ્વરૂપે આવ્યા છો મહામારી ના સમયમાં તમે અમારા માટે ૧૮ થી ૨૦ કલાક કામ કરી પોતાની તબીયતને જોખમમાં રાખી અમારા માટે શિક્ષણ વ્યવસ્થા કરો છો તમે અમારા માટે ભગવાન સ્વરૂપ છો.
5:27am 10-11-2020
CHAUHAN VINODKUMAR L

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા સાહેબ
સર મારુ EMAIL - vinod9913216186@gmail.com
Messages: 1 until 15 of 395.
Number of pages: 27
[1] 2 3 4 5 6 7Older