The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

10:24am 08-27-2018
Virendra Bhatt
Your creation is indeed the great.Without expectation of any monitory return. You are even teaching how to create. Salute to real teacher.
8:20am 08-27-2018
Brijesh Thacker

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા, ખુબજ
એક શિક્ષક જયારે વિદ્યાર્થીને દિલથી ભણવવા માંગતો હોય ત્યારે વિદ્યાર્થીને અભ્યાસમાં કોઈપણ પ્રકારની શંકા (doubt)ન રહે તેવા પ્રયાસ માટે વિડિઓ, ટૂંકી રીત, યાદ રાખવાની ટૂંકી રીત વગરે સંશોધે છે જે આપશ્રીની વેબસાઈટ પરથી સરળતાથી મળી રહે છે અને હવે આપના સ્ટુડિયોમાં વિવધ શિક્ષકોને બોલાવી તેમના દ્વારા રજૂઆતની વીડિયો કલીપ પણ આપશ્રી જયારે બહાર પાડી રહ્યા છો તે ખુબ આવકાર દાયક અને આપ શિક્ષણ પ્રેમી છો તે પ્રતિસ્થાપિત કરે છે.આપશ્રીને રાષ્ટ્રીય સન્માન મળી રહ્યું છે તે બદલ ખુબ ખુબ અભિનંદન અને આ કાર્ય સતત અવિરિત પણે ચાલુ રાખો અને ટેકનોલોજીનો ઉપયોગ અને સુધારા અપનાવતા રહો તેવી શુભેચ્છા...
8:18am 08-27-2018
Puja Raja

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા ખૂબ જ સાહેબ...!!
सफ़र का एक नया सिलसिला बनाना है,
अब आपको आसमान तलक रास्ता बनाना है !

જયારે એક એવા વ્યક્તિને મળો જે જિંદગીને નીચોવીને પી ગયો હોય અને પછી શું કરવું અથવા કેવી રીતે જીવવું એનો ખ્યાલ સહજ વાતચીતમાં આપી દે!

સ્થળ,લોકો,પરિસ્થિતિ અને પછી રિવર્સ! કોઈ જ દંભ - દેખાડો નહીં અને છતાં તેની ઉંચાઈ ભીતરને સ્પર્શે! ખરેખર મળવા જેવો માણસ.

ગૂગલ પર સર્ચ કરીને વધારે માહિતી મેળવી શકશો.પણ ખરેખર જે જાણવાનું છે તે એને મળીને જ જાણી શકશો....

ખૂબ ખૂબ અભિનંદન ભાઈ....
8:13am 08-27-2018
Bhavesh Solanki

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes sir very useful your work to our students
Congratulations for this award and keep it up sir
7:34am 08-27-2018
Balvant Gohel

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes,sir
Congratulations...Sir..For award...
6:52am 08-27-2018
Badarpura I. U.

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes, sir.
Thank you sir
6:49am 08-27-2018
Menapara Vasant M

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

મને આપનુ કાર્ય ઘણું ઉપયોગી થયું છે .
એક યોગ્ય શિક્ષક ને આ એવોડ મળ્યો છે તેનો ખૂબ આનંદ છે. Congratulations pari saheb.
6:20am 08-27-2018
ખુબ સરસ

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા
ખુબજ ઉપયોગિ થયુ છે..અમારી શાળા માટે...ખુબ..ખુબ..અભિનંદન . મહાદેવનિ કૃપા હંમેશા આપના પર રહે...તેવિ. હુભેછ્યા...
5:41am 08-27-2018
RAVAL MAHESHKUMAR N.

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

yes sir
CONGRATULATIONS.....SIR........HAVE YOU BRIGHT SUCCESS.......
4:18am 08-27-2018
KIRTI LIMBACHIYA

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha
Abhinandan Sir
4:17am 08-27-2018
DARJI HARSHILKUMAR J

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા
ઘણુંજ ઉપયોગી થયું છે અને આગળ પણ થશે.. આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન
3:34am 08-27-2018
Ajudiya R V
Abhinandan
2:53am 08-27-2018
gopal choksi

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

yes
માનનીય શ્રી બળદેવભાઈ
આજરોજ ન્યુઝ પેપર દ્વારા આપ શ્રી ને રાષ્ટ્રપતિ એવોર્ડ માટે સિલેક્ટ કર્યા છે
વાંચી ને અત્યંત આનંદ થયો છે
આપ શ્રી નું કાર્ય અમૂલ્ય છે
આપ શ્રી ની વેબસાઈટ માં થી મેં મારા સંતાનો ને ઘણું શીખવ્યું છે
આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો ઈશ્વર તમારા પર કૃપાદ્રષ્ટિ રાખે
એવી શુભકામના સહ
ગોપાલ ચોક્સી
વેરાવળ
12:07am 08-27-2018
Hemanshu Mehta

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

I am sure it is, for everyone.
Its an excellent site developed by you. Great contribution in the education hub in a present time "ABSOLUTELY FREE". Great serving Baldevpari Bhai. If possible add for english medium as well. Thanks to Divyabhaskar for sharing your achievement. Many congratulations for the well deserving awards. Keep it up.
12:07am 08-27-2018
R.D.Chandarana

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes very use ful to our education society
Congratulations for national award i wish you will get many such valuable awards. I have proud of you my dear
Messages: 136 until 150 of 402.
Number of pages: 27
Newer7 8 9 [10] 11 12 13Older