The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

11:10pm 08-26-2018
Narendra SOLANKI

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
Very good work sir,very useful to students& teacher's.keep it up sir,A heartly congratulations to you for the award. Proud of you sir
9:34pm 08-26-2018
Piyush mehta

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
Congratulations sir for national awards
9:32pm 08-26-2018
Mahendra Goswami

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
9:31pm 08-26-2018
Mahendra Goswami

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા
9:26pm 08-26-2018
Chandan

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
*એક સામાન્ય શિક્ષકની અસામાન્ય જીવન ગાથા*

નમસ્કાર
આજ રોજ આપ સૌને જણાવતા આનંદની સાથે ઉત્સાહની લાગણી અનુભવી રહ્યો છું કેમ કે હું જેમની પાસેથી ICT IN EDUCATION ના પાઠોની પા-પા પગલી શીખ્યો એવા મારા ગુરુ શ્રી બલદેવ પરી સાહેબને આ વર્ષે *NATIONAL AWARD TO TEACHERS* થી રાષ્ટ્રપતિ ના વરદ હસ્તે સન્માનિત થવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે.આ એક અમૂલ્ય સન્માન ગણી શકાય.સાહેબે અત્યાર સુધી બાળકો માટે જે કાર્ય કર્યું છે તે આજે રંગ લાવ્યું છે અને મારા માટે આ કાર્ય હંમેશા પથ પ્રદર્શક બની રહ્યું છે....સાહેબ આપ જે કાર્ય દ્વારા રસ્તો કંડારી રહ્યા છો હું એ રસ્તા પર ચાલી ધીમે ધીમે આગળ વધી રહ્યો છું....આપ હંમેશા અન્ય માટે પ્રેરણાસ્ત્રોત રહયા છો અને આપના વિદ્યાર્થી તરીકે હું મારી જાતને ખુશ નસીબ સમજી રહ્યો છું.....

આપ હજુ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને હંમેશા બાળકો માટે નવું નવું પીરસતા રહો એ જ અભ્યર્થના સહ....

ચંદન રાઠોડ
8:53pm 08-26-2018
Jagdish Chaudhari
Dear Sir, First I congratulated you for award.you are doing a great work for all the students and teachers.i also appreciate your emotions for education.i know sir you are a treasure of knowledge.
8:50pm 08-26-2018
Patni Rukhsana

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
આજના ડીઝીટલ યુગમાં આપને શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી શિક્ષણ જગતમાં એક નવી કાર્તિ લાવી.Congratulations Sir
8:46pm 08-26-2018
Rajnikant chavda

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Khubj sir
Aapni bhashashaily khubaj saral,rasik,ane chotdar chhe
8:24pm 08-26-2018
Vijaybhai

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
Your work is excellent.
7:37pm 08-26-2018
JOSHI DEVENDRA

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha
તમારું કામકાજ ખુબ જ kaam લાગે છે.
4:20pm 08-26-2018
DHARMESH NAKUM

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha
congratulation Sir
I like your all post use full for SSC
thanks sir
2:08pm 08-26-2018
Ajay Chothani

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
ખૂબ ખૂબ અભિનંદન શ્રી બલદેવપુરી સર શિક્ષણમાં ટેક્નોલોજીની દુનિયામાં આપે પાયારૂપ ભૂમિકા ભજવી છે જ્યારે બ્લોગ શું કહેવાય કોઈને ખ્યાલ નહોતો તે સમયે આપે લોકો સામે ટેકનોલોજી પીરસી હતી આપ લોકોના માર્ગદર્શક બનતા રહો .... We All Proud of U Sirji ..
12:55pm 08-26-2018
p p chavda

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

yes
congratulations
12:40pm 08-26-2018
Sohin dattani

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha
Aap teacher and student sivay je loko teacher banva mage che eva yuvano ne pn help kri rahya cho. Good job.
12:28pm 08-26-2018
Dr.kishor sheladiya

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Dr.kishor sheladiya
Yes.i am proud of u
Messages: 151 until 165 of 402.
Number of pages: 27
Newer8 9 10 [11] 12 13 14Older