The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

9:25am 08-26-2018
Mujaffar Patel

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes sir..
Yes of course sir!
You are really deserve this award... And many many congratulations to you for your dedication towards education.. Hats off to you sir..
9:10am 08-26-2018
Usman Musa patel

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
Thanks and congratulations
9:03am 08-26-2018
Naresh kumar mehta
Khub khub subhechha
Sah..
Har..har..mahadev
8:51am 08-26-2018
NayanKumar

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા સ, ઇન્ટનેટ પર સક્રિય રહી ગુજરાતના શિક્ષકો અને વાલીઓને સતત માર્ગદર્શન મળતું રહ્યું છે
આપના કાર્યોની હાયર ઓથોરિટી કદર કરતી રહે તેવી શુભેચ્છા
8:26am 08-26-2018
Devgiri. R. Meghnath
હા બાપુ આપ ખુબજ ઉમદા કાર્ય કરી રહ્યા છો આપ દ્વારા જે ભગીરથ કાર્ય થઈ રહયુ છે તેના થી તમામ વર્ગના બાળકો ને ખાસ કરીને જે ગરીબ ઘર ના બાળકો જે આ મોંઘવારી ના સમયમાં અત્યંત મોંઘા શીક્ષણ ના ખચૉ ને પહોંચી વળવા અસમર્થ છે એવા લોકો માટે આપનુ કાર્ય આશીર્વાદ સમાન છે. આપને દીલ થી સલામ...લી.દશનામ યુવક મંડળ જુનાગઢ ની સમસ્ત ટીમ તરફથી ગુરુ વંદના દેવગીરી. આર. ગોસ્વામી.
8:19am 08-26-2018
Ram A Gadhavi
ધન્યવાદ સાહેબ...
અભિનંદન....
7:54am 08-26-2018
VASANI BIPIN AMARSHI

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા સાહેબ
ખૂબ જ સરસ કાર્ય બાપુ આપણું કાર્ય કોઈ પણ હોય વિદ્યાર્થી કે શિક્ષક કે વાલી કોઈ પણ ને ઉપયોગી છે આપ ને ખૂબ ખૂબ અભિનંદન
7:53am 08-26-2018
Bharat M Chaudhay

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
Congratulations sir..
7:52am 08-26-2018
Bharat Rathod

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
We are thankful to you... We learn many more things from your blog and your work
7:49am 08-26-2018
Bharatbhai Joshi
પ્રથમ રાજ્ય પારિતોષિક અને બાદમાં રાષ્ટ્રીય પારિતોષિક મેળવવા બદલ હદય પૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. યોગ્ય વ્યક્તિનું યોગ્ય સમયે સર્વોચ્ચ સન્માન થવાથી ખૂબ હર્ષની લાગણી અનૂભવું છું. તમારા અથાક મહેનત અને પરિશ્રમથી વિદ્યાર્થીઓને અને શિક્ષક સમાજને ઘણાં જ ઉપયોગી થઈ રહ્યા છો તે બદલ આપને વારંવાર અભિનંદન. આપને આપના કાર્યમાં આ સર્વોચ્ચ સન્માન ખૂબ બળ અને પ્રેરણા પૂરી પાડે તેવી અભિલાષા સાથે ફરી ફરી અભિનંદન.
7:44am 08-26-2018
Mahavirsinh D. Ratho

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Definitely sir
7:44am 08-26-2018
Mukesh Prajapati

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes so much
Baldevbhai first of all
Heartily congratulations for your achievement. Love to see a teacher like you. You are inspiration of many teachers and students also.
Again salute for your work.
7:44am 08-26-2018
Ajut

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ
7:42am 08-26-2018
suma paul
Hearty congratulations sir. Your hardwork, dedication and sincerity have brought this meritorious award for you. You truly deserve it sir.
7:40am 08-26-2018
Mahendral.L.Solanki.

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
Twinkling star
Messages: 181 until 195 of 402.
Number of pages: 27
Newer10 11 12 [13] 14 15 16Older