The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

12:19am 11-22-2020
Parmar Anjali

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

ખૂબજ
સર તમારી MATHS PARI APP ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે..
હું તમારા જે Online class માં જોડાવ છું.. એવું સરળ સમજૂતીવાળું અને મફત શિક્ષણ 100 % મને બીજે ક્યાંય નથી મળ્યું.
મને આનંદ થાય છે કે મને તમારી જેવા શ્રેષ્ઠ ગુરુજી મળ્યા..
હું આગળ ભણું ત્યાં સુધી તમારી સાથે સંપર્ક બની રહે એવી મારી આશા છે.

Thank you so much sir
10:47pm 11-21-2020
Rathava

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha sir
હા ગુરુજી આપનુ કાયૅ અમને ખુબજ ઉપયોગી થયુ છે
Thanks sir STD10 science and maths yuo are best
Teaching sir
7:21am 11-20-2020
Boliya Mayur Rambhai

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા ગુરુજી
ગુરુજી તમે અમારા માટે જે કામ કરો છો તેના માટે સૌથી પહેલા હું તમારો ખુબ ખુબ આભાર માનું છું .

તમે જે કામ કરો છો અમારા માટે અભ્યાસમાં તે મને બહુ ઉપયોગી નીવડે છે.મને યુટ્યુબ માં તમારા લેક્ચર જ પસંદ છે.તમે જે ભણાવો છો , જે શીખવવા જે પદ્ધતિ નો ઉપયોગ કરો છો તે મને ખૂબ ગમે છે કારણ કે તમે શીખવો પછી તરતજ ખબર પડી જાય છે. સર તમારા કારણે ટ્યુશન માં જવાની જરૂર પણ નથી બધુજ તમે કરાવો છો. ક્વીઝ , લેક્ચર , પ્રેક્ટિસ વગેરે બધુજ કરાવો છો . સર તમે જે ક્વીઝ રાખો છો તો બોર્ડ માં હેતુલક્ષી પ્રશ્નોમાં સરળતાથી ગુણ પ્રાપ્ત કરી શકીએ . બસ ગુરુજી હું અહીં જ મારી જીભ ને વિરામ આપુ છું . વિરામ આપતા મુ કહીશ કે ,
ગુરુજી તમારો ખુબ ખુબ આભાર
જય હિન્દ
જય ભારત
જય જય ગરવી ગુજરાત.
7:52pm 11-09-2020
Krupesh g naik

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Thase
July 2020 std 12th na purak examna commerce na pepers nathi.pls mukva vinnti.9662532418 krupesh
8:53am 10-22-2020
Prajapati Krish Jite

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Sir you are gratet sir .
Thanks sir std 10 maths and science you are best teaching sir.
1:20am 10-14-2020
Kishorbhai Satasiya

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા , તમારું કાર્ય જોરદાર ક રતા પણ વધારે જોરદાર છે.
તમારું કામ મતલબ સુપર જોરદાર સુપર તમારા કામથી હજારો કરોડો લોકોને પોતાનું શિક્ષણ પ્રાપ્ત થયેલ છે તમે અમારા માટે ભગવાન સ્વરૂપે આવ્યા છો મહામારી ના સમયમાં તમે અમારા માટે ૧૮ થી ૨૦ કલાક કામ કરી પોતાની તબીયતને જોખમમાં રાખી અમારા માટે શિક્ષણ વ્યવસ્થા કરો છો તમે અમારા માટે ભગવાન સ્વરૂપ છો.
5:27am 10-11-2020
CHAUHAN VINODKUMAR L

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા સાહેબ
સર મારુ EMAIL - [email protected]
5:22am 10-11-2020
CHAUHAN VINODKUMAR L

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા સાહેબ
તમારુ કામ ખુબ જ સારુ છે .nice સર મારે science lab અને social science lab માટે poster ચાર્ટ જોઈએ છે .જો આપની પાસે હોય તો image કે pdf મારા email પર મોકલવા વિનંતી......
2:33am 10-10-2020
chetan chauhan

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

ha sir
My boy is in standard-9 so he needs your education for the future
2:10am 08-11-2020
Kher Drashti

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes sir
Your video is a great video. and you are a best teacher. I think you are a winer one more India best teacher Avoid.
11:19am 07-23-2020
SPANDAN PATEL

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

your work is very best you very hard working thank you sir
સર તમારું કામ તો બહુ જ સારું છે પણ તમે અઠવાડિયા મા ધોરણ ૮ ના ૨ ક્રાલાસ રાખો તમારા જેવા ટીચર તો અમને ભાગ્યેજ મળી શકે
12:25am 07-21-2020
Vidhi
I am proud of you sir, your are best sir.... Our student learning for your video... You are making a difference in a child's life every day.
11:00pm 07-20-2020
Makwana

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Sir tame જે કામ
Hi
10:17pm 07-20-2020
Nikhil

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha sir tame sari menat Kari rahya choo
Tame sari menat kare Raya Choo sir Amara mate
10:15pm 07-20-2020
Nikhil

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha sir
Tame sari menat kare Raya Choo sir Amara mate
Messages: 16 until 30 of 402.
Number of pages: 27
Newer1 [2] 3 4 5 6 7Older