Message:

Remove ads from this guestbook - starting at just €2,50
10:14pm 07-20-2020
Nikhik

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha sir
Tame sari menat kare Raya Choo sir Amara mate
10:05pm 07-20-2020
aryan

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

ha sir
tame khube amari mate mahenat kari rahya chho
1:44pm 07-20-2020
Mukesh Tank

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Very useful
You are my friend and guide.
Our students are learning from your video.
God bless u dear.
1:34pm 07-20-2020
રમેશ

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા સર બિલકુલ
આપની સેવા અવિરત વહેતી ગંગા સમાન છે. પણ આપના શિક્ષણ વિદો આ વાત સમજે એવી પ્રભુ એને શક્તિ આપે એ પ્રાથના જ કરી શકાય
12:57pm 07-20-2020
Tethtat guru

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

ચોકકસ
સાહેબ આપ ખૂબ જ અભૂતપુર્વ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છો. એ પણ કોઈ સ્વાર્થ વગર.
શાળાઓ બંધ છે આપના વિડીયોથી હજારો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.
ભગવાન આવા સારા કાર્યો કરવાની આપને વધુ શક્તિ આપે.

હજારો વિદ્યાર્થીની દુઆ મેળવી પુણ્યનુ મોટુ ભાથુ બાંધી રહ્યા છો.
મહાદેવ હર......
Replied on: 1:21pm 07-20-2020

થેન્ક્સ સાહેબ

12:52pm 07-20-2020
MALAYKUMAR JOSHI

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
ધોરણ 10 માં જે બાળકો 1-2 વિષયમાં નાપાસ થયાં હોય તેમને આપની ચેનલ, સાઈટ શેર કરી હતી. અત્યારે ગણિત ખુબ રસ પૂર્વક ભણી રહ્યાં છે
12:12pm 07-20-2020
Goswami diptish giri

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

ખુબજ
શિક્ષક સદેવઅસાધારણ અને અદ્વિતીય હોય છે.. તમારો વર્ક ખુબ જ સરસ છે તમે એક બેસ્ટ ટીચર છો...
11:45am 07-20-2020
Shilu parth hareshbh

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha Khub aavyu
સાહેબ આપના આ કાર્ય દ્વારા માત્ર બાળકોને જ નહી પરંતુ લાખો શિક્ષકો ઉપરાંત એવા યુવાનો કે જે જાહેર પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તે તમામને ખુબજ મદદ મળી છે. નાના બાળકોથી લઇ યુવાન અને વુધ્ધ તમામને માટે શિક્ષણના પ્રેરણા પુષ્પો ઉપયોગી થાય છે કારણકે તેમાં શિક્ષણ થી લઇ સત્ય ઘટનાઓ,પ્રેરક પ્રસંગો, motivational video આ ઉપરાંત ઘણીબધી માહિતીથી સૌ કોઇ પ્રભાવિત થાય છે.
ખરેખર સાહેબ આ બધુ તમે જે નિસ્વારથ ભાવે કરી રહ્યા છો ત્યારે માં સરસ્વતી ને હું પ્રાર્થના કરુ છું કે આપનું આ ભગીરથ કાર્ય આગળ વધે અને વિશ્વ મા આપની નોંધ લેવાય.
You are great sir
Thank u very much
Replied on: 1:23pm 07-20-2020

થેન્ક્સ

11:43am 07-20-2020
Shilu parth hareshbh

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha Khub Kam aavyu.
આપણે જાણીએ છીએ કે અત્યારે કોરીનાની મહામારી ચાલી રહી છે,ત્યારે જૂનાગઢ જિલ્લાના સરપડીયા ગામના એક એવા મહાન ગુરુજી ઊભા થયા અને એક એવી ટેકનિકલ પધ્ધતિ અપનાવી કે આજે ઘરે ઘરે વિદ્યાર્થીઓ બલદેવ પરી નામના સર ના વિડિયો જોઈ રહ્યા છે અને આભાર માની રહ્યા છે . આ કોરોનાની મહામારીમાં જ્યારે લૉકડાઉન વધતુજ ગયું તો મને એમ લાગ્યું કે હવે મારે ભણવાનું બગડશે ?ત્યારે મારા મિત્ર દ્વારા મને ખબર પડી કે એક જૂનાગઢના એક એવા સર છે કે તેઓ સરસ રીતે ભણાવે છે ત્યારે મે ફોનમાં તેમનું નામ લખ્યું અને તરતજ વિડિયો આવ્યા અને મે તેમને લાઈક આપી અને બેલ આઇ કોન પર ક્લિક કર્યું અને મે જોવાની શરૂઆત કરી. તો તે વિડિયો જોતા મને ખૂબ મઝા આવી, તેમાં વીડિયોમાં તેમનો વોટ્સઅપ નંબર પણ હતો તો મે તે નંબર લખીને સેવ કરી લીધો. સેવ કર્યાપછી મે તેમની જોડે વાત કરી. આવી રીતે મને પરમ પૂજ્ય અને આદરણીય ગુરુજી સાથે સંબધમાં આવ્યો . તેઓ સાચા ગુરુ છે . અમારા પ્રિય બલદેવ સર એમના લાઈવ ક્લાસમાં જોડાય તે બધા વિધ્યાર્થીઓને પોતાના પુત્ર સમાન ગણે છે. તેઓ એવું પણ નથી કરતા કે તેઓ હોશિયાર વિદ્યાર્થીઓના જ લાઈવ કલાસ રાખે છે પણ ના તે કોઈપણ ભેદભાવ વગર બધા વિધાર્થીઓને સરખું જ્ઞાન આપે છે . હું દરરોજ નિયમિતપણે લાઈવ કલાસ ભરું છું બલદેવ પરી સરનાં કારણે હવે મારું વર્ષ નહિ બગડે પણ સફળ થશે અને સારું પરિણામ પણ આવશે .બલદેવ પરી સર વિધ્યાર્થીઓને ઘણુંબધું શીખવે છે . તેઓ શિક્ષણક્ષેત્રે ૩ એવોર્ડ વિજેતા છે . બલદેવ સરના કારણે ઠોઠ વિદ્યાર્થી હોય તો પણ પાસ થઈ જાય છે. જે વિદ્યાર્થી કદી ચેલેન્જ આપવાની ક્ષમતા ના હોય છતાં બલદેવ પરી સરના લીધે ચેલેન્જ આપે છે . બધા લોકો એમ કહે છે કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં શિક્ષણક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. અરે ! તો ભારત પણ અમેરિકાને ટક્કર મારી શકે એવો છે કારણ કે આપણા દેશમાં બલદેવ પરી અને એવા બીજા ઘણા સર છે . આખા ગુજરાતમાં બલદેવ પરી સર એ ગૌરવ છે . તે વિધાર્થીઓને પ્રેરણા આપે છે કે વિદ્યાર્થીઓમાં કંઇક ને કંઇક વિશેષ મહત્ત્વ હોય છે પણ તેને બહાર કાઢવાની જરૂર છે અને માણસ જે ધારે તે બધું કરી શકે છે આવી પ્રેરણા આપે છે અમારા બલદેવ પરી સર. બલદેવ પરી જે પાવર પ્રિઝન્ટેશન દ્વારા ભણાવે છે તે મારા માટે ખૂબ ઉપયોગી બન્યું છે . તો બસ હું અહીં મારી જીભને વિરામ આપું છું . બલદેવ પરી સરનો હું ખૂબ ખૂબ આભાર માનુ છું .
11:42am 07-20-2020
Dipak Boricha

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes sir
સર આપનું કાર્ય ખુબ જ સરસ છે.
11:38am 07-20-2020
Bhavna

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
ખૂબ સારું કામ કરો છો સાહેબ આપ રાષ્ટ્રના બેસ્ટ ટીચર છો.
11:17am 07-20-2020
Sartan Rathwa

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
WhatsApp
11:15am 07-20-2020
RATHVA Ramesh bhai n

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
WhatsApp
11:05am 07-20-2020
Varsha gosai

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
કહેવા માટે શબ્દો ખૂંટે છે, આભાર સર
11:04am 07-20-2020
Vyas Dipti balvantra

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા
સર, તમારું કાર્ય માત્ર વિદ્યાર્થીઓ માટેજ નહી પરંતુ તમામ શિક્ષકો માટે પ્રેરણાસ્રોત, પ્રોત્સાહક અને ઉપયોગી છે. માહિતી સરળ અને સહજ ભાષા શૈલીમાં હોવાથી માર્ગદર્શક છે. હંમેશા ઉપયોગી માહિતી share કરવા માટે તમારો આભાર.
Messages: 31 until 45 of 402.
Number of pages: 27
Newer1 2 [3] 4 5 6 7Older