Message:

Remove ads from this guestbook - starting at just €2,50
9:30am 07-20-2020
Dineshgiri N. Goswam

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

જી આપનું આ કાર્ય વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકોને પણ સહાય રૂપ બન્યું છે.
ગુજરાતના દરેક શિક્ષકો ગર્વ લઈ શકે એવાં શ્રી બળદેવપુરીજી
નમસ્તે..!!
આપના સતત પરિશ્રમપૂર્વકના કાર્યથી સમગ્ર શૈક્ષણિક જગત આભારી રહેશે. આપના કાર્યનો વિસ્તાર રાજ્ય થી આગળ વધી રાષ્ટ્રીય સ્તરે અને વૈશ્વિક સ્તરે પહોંચે એવી શુભકામનાઓ...!!!
9:30am 07-20-2020
Jorabhai chaudhary

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
સાહેબ આપના દરેક વિડિયો એમને અને અમારી શાળા ના બાળકો ખુબજ ઉપયોગી થયા છે આપના કાર્યો થી દરેક ને શિક્ષણ ની નવી સિધ્ધિઓ મળી છે આપના કાર્યો ની જેટલી તારીફ કરીએ એટલી કામ પડે કોટી કોટી વંદન આપ સાહેબશ્રી ને
9:29am 07-20-2020
Hitesh Gami

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

બહુ સારી રીતે
સર આપના વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે.
ખૂબ જ ઉમદા કાર્ય આપ કરી રહ્યા છો.
આપ આપના જીવનમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરો તેવી ભગવાનને પ્રાર્થના.
Thank you sirji
9:29am 07-20-2020
navlik rakholia
બળદેવપરી સાહેબ,આપણી વિવિધ શિક્ષણની તક્નનિક અમોને ખુબજ ઉપયોગી થઈ છે આપ અમારા રાહબર છો આપ ખરા અર્થમાં શિક્ષક છો.
9:23am 07-20-2020
pravinkumar bhurabha

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
Doing awesome work in this time
9:15am 07-20-2020
Kathan

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા સર
સર મારી જિંદગી માં મેં તમારા જેવા કોઈ શિક્ષક પાસે ભણ્યુ નથી. અને મારા પપ્પા તો એમ કહે કે તમારા જેવા શિક્ષક આખા ગુજરાતમાં નથી. તમે અમારા માટે ખૂબ મહેનત કરી રહ્યા છો
મારી ભગવાન ને પ્રાર્થના છે કે તમે આખા વિશ્વમાં best teach ના પદ પર બિરાજમાન થાઓ.
Thank you so much sir
9:04am 07-20-2020
Abhay

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha shir
~Sir tame to amara mate bhagvan jeva j 6o
8:54am 07-20-2020
Kishorbhai Satasiya

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા
Sir tamaru kam khub khub saru che .
8:54am 07-20-2020
Mahek vaghera

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા સર
સર મારી જિંદગી માં મેં તમારા જેવા કોઈ શિક્ષક પાસે ભણ્યુ નથી. અને મારા પપ્પા તો એમ કહે કે તમારા જેવા શિક્ષક આખા ગુજરાતમાં નથી. તમે અમારા માટે ખૂબ મહેનત કરી રહ્યા છો
મારી ભગવાન ને પ્રાર્થના છે કે તમે આખા વિશ્વમાં best teach ના પદ પર બિરાજમાન થાઓ.
Thank you so much sir
7:49am 07-20-2020
Rushiraj Dave

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

ખુબ જ ઉપયોગી થયું છે.
Sir તમે જે કંઈ રિતે બાળકોને મફત અને નિ:શુલ્ક શિક્ષણ માટે આપનો અમુલ્ય સમય ફાળવો છો તે પ્રશંસનીય છે . હું Rushiraj Dave આપનું હાર્દિક અભનંદન માનું છું.
5:22am 07-19-2020
Nandaniya drashti

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા બોવજ ઉપયોગી થયું છે
સર હુ દ્રષ્ટિ નંદાણીયા સર તમે જે કાર્ય કરી રહ્યા છો તે મને બોવજ ગમે છે તમારી પાસે ભણ્યા પછી બીજા કોઇ પાસે ભણવાનું મન જ નથી થતુ. મારી એવી આશા છે કે તમારા આશીર્વાદ મારી સાથે રાખજો એટલે હુ તમને બોર્ડ મા 1 to 5 મા નંબર લઈને જ બતાવીસ એને મારી એવી આશા છે કે તમને વિશ્વ વર્લ્ડ એવોર્ડ મળે. આટલુ કહીને હુ મારી વાણીને વિરામ આપુ છુ.
આભાર સર. મહાન સર
10:49am 07-18-2020
live gk

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

khub sarasrte
આપનું નિસ્વાર્થ પ્રેરણા પુષ્પ નું ઝરણું હે સદા વહે મિત્રો આપણે આર્થિક પણ મદદ કરે એવી દિલની ઈચ્છા . આપ સાધુતા નિભાવી રહ્યા છો સમાજ આપણે હાથ લાંબો કરા સિવાય મદદ કરે એ પણ એટલુજ જરૂરી છે .. વચાનાર દરેક ને મારી વિનંતી છે ..કે ઋષિ તુલ્ય કાર્ય જે યજ્ઞ સ્વરૂપે થઈ રહ્યું છે એને સમાજ સમજે ..ટ્યુશન માં મોકલો તો મન મારીને પણ ફ્રી આપવી પડે ...અહી જરૂર હસતાં હસતાં મદદ કરો ..ધન્ય છે સાહેબ આપને .....
10:40am 07-18-2020
Rakshit Sadhu

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા
સર આપ જે કાર્ય કરી રહ્યા છો તે અમને ખુબજ ઉપયોગી થઇરહ્યું છે અમે ખુબજ નસીબદાર કહેવાઈએ કે અમને આપના સાથે અભ્યાસ કરવાની તક મળી અને આપ આવીજ રીતે સારુ કાર્ય કરતા રહો તેવી શુભકામના
8:59am 07-18-2020
Bheda hiren

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha
સાહેબ તમારી વેબસાઈટ અમારા માટે ખૂબજ ઉપયોગી છે
8:58am 07-18-2020
Shilu parth hareshbh

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha Khub Kam aavyu.
તમરા માટે શું કહેવું કાંઈ પણ સમજાતું જ નથી.

તમે તો બાળકો ના હિરો છો.

તમને વડૅ ના સારા માં સારા શિક્ષક નો એવડૅ મળવો જોઇએ.
એટલુ કહિ મારી વાણીને વિરામ આપું છું.

जय हिंद जय भारत
जय जवान जय किसान.
जय जय गरवि गुजरात
I'm proud of you sir.
Messages: 61 until 75 of 395.
Number of pages: 27
Newer2 3 4 [5] 6 7 8Older