The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

6:14am 10-05-2019
Yogesh Bhagat

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
Hello sir you are doing very nice work.

There is one request to you to upload new study materials for std 10th ( As you have already uploaded for old course) so it will be very useful for us.

thanks.
11:32am 07-20-2019
Deepak Buch
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાનું એક સાવ નાનું સરખું ગાંમડું....બાળકો સદાય ઇચ્છતા હોય તે જીવંત "પરી" ત્યાંની શાળામાં ઉતરે છે, તે "પરી" એટલે બીજું કોઈ નહીં..પણ શ્રી.બળદેવ પરી..!
તેઓએ "શિક્ષક" નો ખરો અર્થ શું હોય,તે તેમના કાર્યથી સાબિત કર્યું છે.સુખ-સગવડતા ધરાવતા
નાના-મોટા શહેરના શિક્ષકો જે કરી નથી શક્યા તે ગામડાગામના શિક્ષકે કરી બતાવ્યું! નિસ્વાર્થભાવે ત્યાં બેઠાં-બેઠાં ગુજરાતના વિદ્યાર્થી આલમની ચિંતા તેમના દિલમાં વસી અને તેમનું કાર્ય એક ગુલદાસ્તાની માફક સુગંધ લહેરાવતું અનેક "પુષ્પો" થી દીપી ઉઠ્યું. અને તે સદકાર્યના પ્રતાપે તેઓશ્રી અનન્ય-એક અને માત્ર એક શિક્ષક-છે જેમને એક જ વર્ષમાં બે વાર રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે.માત્ર શિક્ષક જગત માટે જ નહીં,પણ આપણા અખા ગુજરાત માટે એક ગૌરવપ્રદ બીના છે.

હું, તેમને કદિ મળ્યો નથી પણ તેઓના કામથી તેઓને સુપેરે ઓળખું છું.
મને તેમનાથી સદાય પ્રેરણા અને માર્ગદશન મળતું રહે છે.
તેઓશ્રીના ધર્મપત્ની પણ સુંદર પ્રેરણાદાયી વાતો વારંવાર રજૂ કરી વિદ્યાર્થીઓને એક વિશિષ્ઠ સેવા આપી રહયાં છે.
શ્રી.બળદેવભાઈ પરી તેઓએ ધપાવેલ શુભ કાર્યમાં સદાય પ્રગતિ કરતા રહે અને આપણા રાજ્યનું નામ શિક્ષણ ક્ષેત્રે મોખરાનું રાખે તેવી હાર્દિક શુભેચ્છાઓ..
---દિપક બુચ,અમદાવાદ.
4:07am 06-25-2019
HIREN RATHOD

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

તમારા કાર્ય ને વર્ણવી નશકાય એવી રીતે ઉપયોગી થયું
તમારા કાર્ય ને વર્ણવી નશકાય એવી રીતે ઉપયોગી થયું
નાની નાની માહિતી નું એકત્રીકરણ કરી તેનું વિશ્લેષણ કરી ( ગાળીને) અમારા જેવા લોકો સુધી પહોચાડીયું ખુબ જ સારી પ્રવુતી છે તમારી ઉત્તરોત્તર પ્રગતિ થઇ તેવી પ્રાર્થના.
કારણ કે આજ ના જમાના કોઈ પાસે આટલી બધી માહિતી અલગ અલગ જગ્યા એ થી સર્ચ કરવા નો ટાઈમ નથી જે તમે આ બધું એકજ પ્લેટફોર્મ પર અમને આપ્યું ધન્યવાદ ..:
1:08am 04-28-2019
Ramesh N chavda

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

ખુબજ ગમ્યું...
શાળા ના વહીવટી કામ મા ઉપયોગી થાય તેવા સોફ્ટવેટ બનાવો તો વધારે સારું...
4:51am 03-14-2019
b
nice work
10:35am 03-08-2019
dipak chavada

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

yes
Respected sir, my name is Dipak and I'm doing Ph.D. in THE M.S.UNIVERSITY OF BARODA. today I would like to tell you a few words about my experience that " you are so much hard working teacher and whatever you are doing that is very best for student purpose. I also learn so many things from you via the website, telegram, youtube, and many other things. my native place is Junagadh district and i tell you from the bottom of my heart thank you so much, sir, providing lots of information and knowledge.
7:53am 03-07-2019
Bhaveshkumar Kalidas

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા
Very good
5:26am 01-24-2019
Taufiq
સામાજીક વિજ્ઞાન ની Qiuz PDF ફોર્મેટમાં મુકો.
11:27am 12-18-2018
Kishan

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Study material
I think you are one of them who can create a new direction in Indian education system. Many many congratulations sir and go ahead with this spirit.
12:49am 12-15-2018
HM Bajaniya

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
Very useful work done by Baldevpari
12:03am 12-15-2018
Makbul mansuri

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Awesome .......well done......good job
Awesome.......well done.....very nice work
5:03am 12-05-2018
Bukhari Aliahmd

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

1234
Eahsan
8:42am 12-01-2018
maheshkumar raval
આપ નું આ કામ ખૂબજ શ્રેષ્ઠ છે
8:44am 11-30-2018
Bhavesh Dangar

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha
Email: apano khub khub abgar saheb..avi j Rite Gnano khajano pirasata raho...tevi shubhechchha.
10:37am 11-08-2018
Patel Tushar

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

ખૂબ જ સરસ છે આપના ઘણા બાધા મિરયલ નો મે શાળા મા ઉપયોગ કરેલ છે
પરતુ એક પ્રશ્ન છે આશા છે કે મને મદદ કરશો
મારે બાળકો ના માર્ક એક્ષેલ શીટ દ્રારા એકી સાથે દરેક દરેક ના વાલી નાં મોબાઇલ મા મોકલવા છે તો બલ્ક મેસેજ કઇરિતે ફ્રી મા મોકલી શકાય તેનાં વિસ્સે જણાવ શો
Messages: 91 until 105 of 402.
Number of pages: 27
Newer4 5 6 [7] 8 9 10Older