The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

11:02am 07-20-2020
Mohammed Zaid

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes very useful
હા ઘણું જ ઉપયોગી નીવડે છે. અને તમારી યુ ટ્યુબ ચેનલ તો ખુબજ ઉપયોગી બની છે. નાના થી મોટા લઈ શાળા થી કોલેજના દરેક વિદ્યાર્થીને ઉપયોગી બની છે.
આ બદલ આપનો ખુબ આભાર સર.
10:59am 07-20-2020
Devendra modh

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
હું મોઢ દેવેન્દ્ર કનૈયાલાલ
મને જણાવતા આનંદ થાય છે કે આપ સાહેબ શ્રી ખુબજ ખંત અને મહેનત થી આ covid 19 ની પરિસ્થિતિ માં નિસ્વાર્થ ભાવે જે સેવા આપી રહ્યા છો એ બિરદાવવા લાયક છે આપના દ્વારા આપવામાં આવેલ દરેક માહિતી education ने લાગતા વિડિયો આ વિસમ પરિસ્થિતિ માં વિદ્યાર્થીઓ માટે ખુબ લાભદાયક સાબિત થાય છે તો આપ પણ હજી આવી જ રીતે નિરંતર શિક્ષણ ની જ્યોત ચાલુ રાખો અને અને આપનો લાભ અમને અને અમારા બાળકોને મળતો રહે એવી વિનંતી
10:56am 07-20-2020
Korat shraddha

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
Good work sir
10:47am 07-20-2020
JAINIL

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

બહુજ ઉપયોગી થયું છે, અને ખુબ જ મજા આવે છે.
હું જૈનિલ અલ્કેશ કુમાર પટેલ તમારી ની સ્વાથૅ વિણા ની મહેનત માટે સાહેબ આપને જેટલું કહીયે તેટલું ઓછું કારણ કે ગુજરાત માં કલાસો તો કોઈ કદાચ લેતાં હશે સાથે સાથે યુટ્યુબ પર વિડિયો પણ મુકતા હશે પરંતુ એમાં થી કાંઇક નવીનતમ પૂણૅ બાળક ના ઉત્સાહ ની સાથે સાથે મને નવું સીખવાની પ્રેરણા મળે છે. તમે લાઇવ ક્લાસ લો એમાં શીખવાડવાની સાથે સાથે પ્રશ્ર્નો પૂછો અને હું તેમજ મારા મિત્રો ઝટપટ જવાબ પુછો અને તેનાથી મારો આત્મવિશ્વાસ ખુબજ વધે છે. આમ ને આમ આપનું માર્ગદર્શન હરેક પળ મળતું રહે એવી આશા રાખું છું, તમારા જેવા પંથદશૅક જીવન માં મળતા રહે એવા વિશ્ર્વાસ સાથે પટેલ જૈનિલ અલ્કેશકુમાર ના વંદન સહ નમસ્કાર
10:43am 07-20-2020
Boliya Kishan

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yee
આપણે જાણીએ છીએ કે અત્યારે કોરીનાની મહામારી ચાલી રહી છે,ત્યારે જૂનાગઢ જિલ્લાના સરપડીયા ગામના એક એવા મહાન ગુરુજી ઊભા થયા અને એક એવી ટેકનિકલ પધ્ધતિ અપનાવી કે આજે ઘરે ઘરે વિદ્યાર્થીઓ બલદેવ પરી નામના સર ના વિડિયો જોઈ રહ્યા છે અને આભાર માની રહ્યા છે . આ કોરોનાની મહામારીમાં જ્યારે લૉકડાઉન વધતુજ ગયું તો મને એમ લાગ્યું કે હવે મારે ભણવાનું બગડશે ?ત્યારે મારા મિત્ર દ્વારા મને ખબર પડી કે એક જૂનાગઢના એક એવા સર છે કે તેઓ સરસ રીતે ભણાવે છે ત્યારે મે ફોનમાં તેમનું નામ લખ્યું અને તરતજ વિડિયો આવ્યા અને મે તેમને લાઈક આપી અને બેલ આઇ કોન પર ક્લિક કર્યું અને મે જોવાની શરૂઆત કરી. તો તે વિડિયો જોતા મને ખૂબ મઝા આવી, તેમાં વીડિયોમાં તેમનો વોટ્સઅપ નંબર પણ હતો તો મે તે નંબર લખીને સેવ કરી લીધો. સેવ કર્યાપછી મે તેમની જોડે વાત કરી. આવી રીતે મને પરમ પૂજ્ય અને આદરણીય ગુરુજી સાથે સંબધમાં આવ્યો . તેઓ સાચા ગુરુ છે . અમારા પ્રિય બલદેવ સર એમના લાઈવ ક્લાસમાં જોડાય તે બધા વિધ્યાર્થીઓને પોતાના પુત્ર સમાન ગણે છે. તેઓ એવું પણ નથી કરતા કે તેઓ હોશિયાર વિદ્યાર્થીઓના જ લાઈવ કલાસ રાખે છે પણ ના તે કોઈપણ ભેદભાવ વગર બધા વિધાર્થીઓને સરખું જ્ઞાન આપે છે . હું દરરોજ નિયમિતપણે લાઈવ કલાસ ભરું છું બલદેવ પરી સરનાં કારણે હવે મારું વર્ષ નહિ બગડે પણ સફળ થશે અને સારું પરિણામ પણ આવશે .બલદેવ પરી સર વિધ્યાર્થીઓને ઘણુંબધું શીખવે છે . તેઓ શિક્ષણક્ષેત્રે ૩ એવોર્ડ વિજેતા છે . બલદેવ સરના કારણે ઠોઠ વિદ્યાર્થી હોય તો પણ પાસ થઈ જાય છે. જે વિદ્યાર્થી કદી ચેલેન્જ આપવાની ક્ષમતા ના હોય છતાં બલદેવ પરી સરના લીધે ચેલેન્જ આપે છે . બધા લોકો એમ કહે છે કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં શિક્ષણક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. અરે ! તો ભારત પણ અમેરિકાને ટક્કર મારી શકે એવો છે કારણ કે આપણા દેશમાં બલદેવ પરી અને એવા બીજા ઘણા સર છે . આખા ગુજરાતમાં બલદેવ પરી સર એ ગૌરવ છે . તે વિધાર્થીઓને પ્રેરણા આપે છે કે વિદ્યાર્થીઓમાં કંઇક ને કંઇક વિશેષ મહત્ત્વ હોય છે પણ તેને બહાર કાઢવાની જરૂર છે અને માણસ જે ધારે તે બધું કરી શકે છે આવી પ્રેરણા આપે છે અમારા બલદેવ પરી સર. બલદેવ પરી જે પાવર પ્રિઝન્ટેશન દ્વારા ભણાવે છે તે મારા માટે ખૂબ ઉપયોગી બન્યું છે . તો બસ હું અહીં મારી જીભને વિરામ આપું છું . બલદેવ પરી સરનો હું ખૂબ ખૂબ આભાર માનુ છું .
Replied on: 1:27pm 07-20-2020

થેન્ક્સ બેટા

10:38am 07-20-2020
JIMISH GOSWAMI

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
Very useful. good job. carry on. Best of luck.
10:35am 07-20-2020
AKASH

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

પટેલ આકાશભાઈ મહેન્દ્રભાઈ
હા ઘણું જ ઉપયોગી નીવડે છે. અને તમારી યુ ટ્યુબ ચેનલ તો ખુબજ ઉપયોગી બની છે. નાના થી મોટા લઈ શાળા થી કોલેજના દરેક વિદ્યાર્થીને ઉપયોગી બની છે.
આ બદલ આપનો ખુબ આભાર સર.
10:31am 07-20-2020
Bhavesh s Gohil
ઘણૂ સરસ કાયૅ આપના તરફથી થઈ રહયૂ છે
10:27am 07-20-2020
Krishna ahir

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Haa
Sir tame tamro kimti samay kadhine online learning dwara abhyash karavo cho te ati prashansniya che te ketlay students ne te khub upyogi thay che ganit ane vigyaan jeva mahatvapurn vishay bhanavo vho te sarahniy che
10:26am 07-20-2020
Renuka

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

yes
In this pandemic situation, you work very hard to give the best out of best education guide through digital medium. Thank you so much!
10:22am 07-20-2020
Dr. Rakesh prajapati
આપની વિદ્યાર્થીઓ પ્રત્યે નિષ્ઠા અને ધગસ માટે હૃદય પૂર્વક અભિનંદન. આપ વિદ્યાર્થીઓને નિસ્વાર્થ ભાવે ખૂબ જ મહેનત કરી માર્ગદર્શન પૂરુ પાડો છો તે બદલ અભિનંદન પાઠવું છું
10:14am 07-20-2020
Rushiraj Dave
કોરોના જેવી મહામારીમાં આપ શ્રી જે મફત ઓનલાઇન ટ્યુશન ક્લાસીસ ના રૂપે લાઈવ ક્લાસ આયોજન કરું છું તેના દ્વારા અને આ વેબસાઈટ દ્વારા તમને અમારા અભ્યાસમાં ખુબ જ સારી એવી મદદ મળી છે. અમે આપના ખુબ ખુબ આભારી છીએ. લાઈવ ક્લાસમાં આપજે અમને પ્રશ્નોત્તરી કરું છું તેમાં અમને ખૂબ જ આનંદ આવે છે અને અમે બધું ધ્યાનથી આપના ક્લાસ જોઈએ છીએ
10:03am 07-20-2020
Pankaj
It's been unique service in secondary education of gujarat board. Students are being well guided especially of grant in aid schools of rural areas. Keep it up. God bless you.
10:02am 07-20-2020
K.V.Thumar

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes sir
સાહેબ આપના આ કાર્ય દ્વારા માત્ર બાળકોને જ નહી પરંતુ લાખો શિક્ષકો ઉપરાંત એવા યુવાનો કે જે જાહેર પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તે તમામને ખુબજ મદદ મળી છે. નાના બાળકોથી લઇ યુવાન અને વુધ્ધ તમામને માટે શિક્ષણના પ્રેરણા પુષ્પો ઉપયોગી થાય છે કારણકે તેમાં શિક્ષણ થી લઇ સત્ય ઘટનાઓ,પ્રેરક પ્રસંગો, motivational video આ ઉપરાંત ઘણીબધી માહિતીથી સૌ કોઇ પ્રભાવિત થાય છે.
ખરેખર સાહેબ આ બધુ તમે જે નિસ્વારથ ભાવે કરી રહ્યા છો ત્યારે માં સરસ્વતી ને હું પ્રાર્થના કરુ છું કે આપનું આ ભગીરથ કાર્ય આગળ વધે અને વિશ્વ મા આપની નોંધ લેવાય.
You are great sir
Thank u very much
9:53am 07-20-2020
Sanjaysinh

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

ખરેખર આપનું કાર્ય શ્રેષ્ઠ છે
આપનું માર્ગદર્શન ખૂબ જ સુંદર છે. આેનલાઇન શિક્ષણ માટે આપની અવિરત મહેનત ખૂબ જ પ્રશંસનીય છે
Messages: 46 until 60 of 402.
Number of pages: 27
Newer1 2 3 [4] 5 6 7Older