123Guestbook.com will be shutting down on the 1st of July. Learn more
The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

4:34am 08-26-2018
hitesg
Yes.. Excellent work sir.... Thank you
4:30am 08-26-2018
KK Dangar... Kothara
હા બહુ સારું કાર્ય કરી રહ્યા છો ...અભિનંદન....God bless you....
4:27am 08-26-2018
જયદીપ
જય માતાજી ..સાહેબ

ખુબ ખુબ અભિનંદન...

આપની પાસે અમને શીખવાની તક મળી એ કાયમ માટે યાદગાર રહેશે. આપની નિસ્વાર્થ સેવા પ્રવૃત્તિનો હું સાક્ષી છું.
4:25am 08-26-2018
Kishoriben bhatt

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
Congratulation bhai
4:25am 08-26-2018
HIREN Nathvani

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

yes
Congratulations Sirji... you deserve it...
4:22am 08-26-2018
Bhavesh Dangar

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ .આપશ્રીએ એવોર્ડનું ગૌરવ વધાર્યું છે. આપની પાસે શક્તિ છે જે આપે બાળકો અને રાષ્ટ્ર ને આપી છે જે ક્યારેય નહીં ભૂલી શકાય .
Congratulations by heartily.......
4:21am 08-26-2018
Ajaysinh Solanki

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha
Sir, Teacher ના પ્રશ્નો ની રજૂઆત કરજો.
4:20am 08-26-2018
Navinchandra L Patel

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Sure
You have done Very humble work for students and Teachers... Congratulations Baldevsir...
4:18am 08-26-2018
Karsanbhai

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes very useful
Khub saras
4:16am 08-26-2018
Nareshbhai N PATEL
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ .આપશ્રીએ એવોર્ડનું ગૌરવ વધાર્યું છે.
4:14am 08-26-2018
મહેશ

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
ખૂબ ખૂબ ધન્યવાદ સર.......
4:14am 08-26-2018
Mahebubkhan

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Khubaj upyogi
Good work..
4:13am 08-26-2018
મહેશ

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
ખૂબ ખૂબ ધન્યવાદ સર.......
4:11am 08-26-2018
Mahesh "sparsh"

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા ખૂબ જ..
ખૂબ ખૂબ અભિનંદન મિત્ર...સારા કાર્ય અને સાચા શિક્ષકના સન્માન બદલ આનંદ...
4:11am 08-26-2018
Ashok prajapati

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા આપે દરેક ક્ષેત્રની માહિતી આપી છે
બહુ જ એક અદભુત આપની પાસે શક્તિ છે જે આપે બાળકો અને રાષ્ટ્ર ને આપી છે જે ક્યારેય નહીં ભૂલી શકાય .તમારું નામ કોમ્પ્યુટરની કેડી પર કોતરાઈ ગયું છે જે ક્યારેય ભૂલી ના શકાય ..
Messages: 256 until 270 of 402.
Number of pages: 27
Newer15 16 17 [18] 19 20 21Older