The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

7:02am 08-26-2018
Jadav Ashwinkumar

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા, સાહેબ
આપશ્રીને શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ મળી રહ્યો તેના માટે આપશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
7:00am 08-26-2018
Ajit
You are great sir.
Only one request send me messages in English,I UNDERSTAND GUJRARHI LITTLE BUT.,BUT NOT ALL.
6:59am 08-26-2018
s l daki
Congratulation sir
6:59am 08-26-2018
Narendra bhuva
Good morning sir
Tamne rastrapati Avord male 6e e vat jani ne bov j khushi thai.
Aa koi ev divas ni mehnat nu parinam nathi parantu aape varso sudhi karel athag tapasyanu parinam 6e je aapne mali rahyu 6e.

Aap nisvarth bhave kam kryu. Samaj pase koi pn jat ni apexa vina enu aa result 6e.

Swadhyay ma ek bhavgit aave 6e
"Jivan he vardan prabhu ka prabhu k kam lagaye" aa vidhan ne tame sakar kryu.

Anek muskeli aavi hase teni parva karya vina tame mehnat krta gya e ek vir purush na laxano 6e.

At last once again congratulations to you.
6:58am 08-26-2018
Laxmanbhai kalok

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha
આપને જે રાષ્ટ્રીય પુરસ્કાર મળવા ની જાહેરાત થઇ છે જે સાંભળતાં મન પ્રફુલ્લિત થાય છે આપના કાર્યની દિપ્તી સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ગઈ છે સતત અને એકાગ્રતાપૂર્વક કરેલું કાર્ય આપને દેશના મૂળ કેન્દ્ર સુધી લઈ ગયું છે હજી પણ આપણી કીર્તિ ઉત્તમ રીતે વધતી રહે અને આ પુરસ્કાર માટે રદય પૂર્વક ની શુભકામનાઓ. તમારો મિત્ર લક્ષ્મણ ડી બ્રાહ્મણ કલોલ
6:48am 08-26-2018
Laxman bhetariya

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ya absolutely sirji...
Congratulations to you FOR
National level award achievements.
6:45am 08-26-2018
B S Kaila JUNAGADH

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Highly appreciable and use by students over all.
Congratulations to you and your family FOR
National level award achievements.
We feel proud as JUNAGADH dist. Education team.
B S Kaila JUNAGADH Dist Edu officer...
6:43am 08-26-2018
Bhavna aparnathi

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Haaa
ગ્રેટ સાહેબ આપને વિનમ્રતા જ આપનો પરિચય કરાવે સમાજ માટે કોઈપણ એ કરેલું નિરપેક્ષ કામ બીજાના માટે પ્રેરણાનો ઉત્તમ નમૂનો બની રહે છે જે આપના કામથી સાબિત થાય છે આપના કામથી ઘણા લોકોને સુંદર પ્રેરણા મળી છે આપનો અમો દિલથી આભાર માનીએ છીએ અને અભિનંદન આપીએ છીએ આપના થી અમને મળેલ ગૌરવ માટે અમે આપના રૂણી રહેશુંભાવના .
6:38am 08-26-2018
Ram vanol

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha
Congratulations
6:35am 08-26-2018
Bhavna aparnathi

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Haaa
Great Saheb Aapni Vinmrata j Aap ne great banave che
Aap karel nirpeks bhave je kam kariyu che te Aap medvo cho.Nisvarthbhave karelu koi pan kam bija mate prerna rup hoy che.je Aape kari batvyu che.
6:32am 08-26-2018
K.P.Chauhan
Heartily congratulations for getting national award for the best teacher. From K.P.Chauhan,Mankuva highschool, Mankuva,Bhuj-Kutch.
6:31am 08-26-2018
Kamlesh Upadhyay

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

ચોક્કસ. ખાસ તો ધોરણ ૧૦નું સાહિત્ય મારી દિકરીને બહુ જ કામ લાગ્યું.
આત્મન,
શિક્ષક એટલે શીખવું, શીખવવું, ક્ષતિમુક્ત જ્ઞાન પ્રસાર અને કર્મઠ કટિબદ્ધતા.
છેલ્લા અર્ધા દાયકાથી આપનો પરિચય. રૂબરૂ મળવાનું સદભાગ્ય હજી નથી મળ્યું. પણ, તમારી અથાક અહર્નિશ સેવાના લાખો લાભાર્થીમાં મારી જેવા અલ્પજ્ઞ નો પણ સમાવેશ થાય.
તમારા વિવિધ સેવા ક્ષેત્રો જોઈ, હું પણ થોડું ખિસકોલી કૃત્ય શીખ્યો. ખાસ તો, અંગ્રેજી વિષયના videos અપલોડ કર્યા. ગુજરાતભરમાં મિત્રો મળ્યા. આ બધામાં તમે જ દ્રોણ, હું કેવળ એકલવ્ય.
એવોર્ડ્સ તો છોભીલા સંસારનો અપરાધ બોઝ ઘટાડવાનું બહાનું માત્ર. બાકી, અસંખ્ય વિદ્યાર્થીઓ, કર્મચારીઓની દુઆ રૂપી એવોર્ડ આપને નિરંતર મળે જ છે.
ક્યારેક ગારીયાધાર આવશો તો બહુ આનંદ થશે.
6:20am 08-26-2018
Amit Vaniya sankarol

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Good work sirji
Good working sirji
6:19am 08-26-2018
Jaroli Muatufabhai H

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા, સાહેબ.
આપશ્રીને શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ મળી રહ્યો તેના માટે આપશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. હું માધ્યમિક શિક્ષક શાળામાં છું. આપનુ ઘણું મટીરીયલ મેં બાળકો માટે ઉપયોગ કર્યું છે.
મારો મોબાઇલ નંબર 9725225213 છે. તો આપના જરૂરી મહત્વના મેસેજ કરતાં રહેજો.
Email Id: [email protected]
6:15am 08-26-2018
ASHOKNATHJI

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

yes
khub sars upiyogi thayu chhe
Messages: 211 until 225 of 402.
Number of pages: 27
Newer12 13 14 [15] 16 17 18Older