Message:

Remove ads from this guestbook - starting at just €2,50
4:29am 08-29-2018
ashvin ram

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

yes
Thank's sir
11:54am 08-28-2018
Patel rinkukumar

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Ha
Shree sir aapni aa mehnat ane school na balko ane school na village mate ane Gujrat rajay mate ane bhart desh mate AA tamaro prem ane rast prem joy ne hu khubaj khush chu ..bus aapna school na baalko aekdin tamaru name Roshan kare aevi Prabhu ne vinti..Jay Jay Garvi gujrat.bharatmataki Jay ..vandemataram
10:49pm 08-27-2018
P C DHANKECHA

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

yes
શ્રી બલદેવપરીજી આપના ડિજિટલ શિક્ષણની આજના તમામ વર્તમાનપત્રોએ રાજયભરની દરેક આવૃતીમાં મુખ્ય પૅજ પર યોગ્ય નોંધ લિધી છે, તેનો આનંદ.આપને ખુબ ખુબ અભિનંદન.
12:42pm 08-27-2018
mahendragri

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

yes
શ્રી બલદેવપરીજી ગોસ્વામી આપના ડિજિટલ શિક્ષણની આજના દિવ્યભાસ્કર સમાચારે રાજયભરની દરેક આવૃતીમાં મુખ્ય પૅજ પર યોગ્ય નોંધ લિધી છે, તેનો આનંદ.
12:41pm 08-27-2018
pro.mahendragri

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

mahendragri
શ્રી બલદેવપરીજી ગોસ્વામી આપના ડિજિટલ શિક્ષણની આજના દિવ્યભાસ્કર સમાચારે રાજયભરની દરેક આવૃતીમાં મુખ્ય પૅજ પર યોગ્ય નોંધ લિધી છે, તેનો આનંદ.
12:24pm 08-27-2018
Nilesh Goswami

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

ખૂબ ખૂબ જ સુંદર સાહેબ
Yes
12:06pm 08-27-2018
Joshi netra

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes
Khub khub abhinandan
10:46am 08-27-2018
Jaydeepgiri Gosai-

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

U done Good job
જય ભોળાનાથ, સાથે જણાવવાનું કે આપ સાહેબ શ્રી એ આ અમૂલ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી તે બદલ ખુબ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.
આ જાણી ને ખુબજ આનંદ થયો અને હૈયું એકાએક ગૌરવ થી ગદ ગદી ઉઠ્યું કે પોતાના સમાજના એક દશનામ ગોસાઈ સાહેબએ આ સિદ્ધિ હાંસલ કરેલ છે.
આવી જ ભોળાનાથ ની કૃપા આપના પર બની રહે અને ભવિષ્ય માં આપ વૈશ્વિક સ્તરે પણ આવી પ્રગતિ કરો તેવી શુભકામના.
હર હર મહાદેવ
લી જયદીપ ગિરિ ગોસાઈ, મહેસાણા ( હાલ સુરેન્દરનગર)
10:24am 08-27-2018
Virendra Bhatt
Your creation is indeed the great.Without expectation of any monitory return. You are even teaching how to create. Salute to real teacher.
8:20am 08-27-2018
Brijesh Thacker

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા, ખુબજ
એક શિક્ષક જયારે વિદ્યાર્થીને દિલથી ભણવવા માંગતો હોય ત્યારે વિદ્યાર્થીને અભ્યાસમાં કોઈપણ પ્રકારની શંકા (doubt)ન રહે તેવા પ્રયાસ માટે વિડિઓ, ટૂંકી રીત, યાદ રાખવાની ટૂંકી રીત વગરે સંશોધે છે જે આપશ્રીની વેબસાઈટ પરથી સરળતાથી મળી રહે છે અને હવે આપના સ્ટુડિયોમાં વિવધ શિક્ષકોને બોલાવી તેમના દ્વારા રજૂઆતની વીડિયો કલીપ પણ આપશ્રી જયારે બહાર પાડી રહ્યા છો તે ખુબ આવકાર દાયક અને આપ શિક્ષણ પ્રેમી છો તે પ્રતિસ્થાપિત કરે છે.આપશ્રીને રાષ્ટ્રીય સન્માન મળી રહ્યું છે તે બદલ ખુબ ખુબ અભિનંદન અને આ કાર્ય સતત અવિરિત પણે ચાલુ રાખો અને ટેકનોલોજીનો ઉપયોગ અને સુધારા અપનાવતા રહો તેવી શુભેચ્છા...
8:18am 08-27-2018
Puja Raja

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

હા ખૂબ જ સાહેબ...!!
सफ़र का एक नया सिलसिला बनाना है,
अब आपको आसमान तलक रास्ता बनाना है !

જયારે એક એવા વ્યક્તિને મળો જે જિંદગીને નીચોવીને પી ગયો હોય અને પછી શું કરવું અથવા કેવી રીતે જીવવું એનો ખ્યાલ સહજ વાતચીતમાં આપી દે!

સ્થળ,લોકો,પરિસ્થિતિ અને પછી રિવર્સ! કોઈ જ દંભ - દેખાડો નહીં અને છતાં તેની ઉંચાઈ ભીતરને સ્પર્શે! ખરેખર મળવા જેવો માણસ.

ગૂગલ પર સર્ચ કરીને વધારે માહિતી મેળવી શકશો.પણ ખરેખર જે જાણવાનું છે તે એને મળીને જ જાણી શકશો....

ખૂબ ખૂબ અભિનંદન ભાઈ....
8:13am 08-27-2018
Bhavesh Solanki

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes sir very useful your work to our students
Congratulations for this award and keep it up sir
7:34am 08-27-2018
Balvant Gohel

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes,sir
Congratulations...Sir..For award...
6:52am 08-27-2018
Badarpura I. U.

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

Yes, sir.
Thank you sir
6:49am 08-27-2018
Menapara Vasant M

આપને મારૂ કાર્ય ઉપયોગી થયું છે

મને આપનુ કાર્ય ઘણું ઉપયોગી થયું છે .
એક યોગ્ય શિક્ષક ને આ એવોડ મળ્યો છે તેનો ખૂબ આનંદ છે. Congratulations pari saheb.
Messages: 121 until 135 of 395.
Number of pages: 27
Newer6 7 8 [9] 10 11 12Older